કોકરોચ ખોરાક દૂષિત કરે છે અને બીમારી ફેલાવે છે.

Published by: gujarati.abplive.com

તે ભેજવાળા કિચન સિંક નીચે વધારે જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

ગેસ સ્ટવ અને ફ્રિઝની આસપાસ પણ કોકરોચ ભમે છે.

Published by: gujarati.abplive.com

મોડ્યુલર કિચન કેબિનેટના ખૂણામાં વંદા છૂપાય છે.

Published by: gujarati.abplive.com

કિચન ડસ્ટબિનની ગંદકી વંદાને વધુ આકર્ષિત કરે છે.

Published by: gujarati.abplive.com

તે સામાન્ય રીતે ડ્રેનેજ કે ગટર લાઈનમાંથી આવે છે.

Published by: gujarati.abplive.com

ખાંડ અને બેકિંગ સોડાનું મિશ્રણ વંદાનો નાશ કરે છે.

Published by: gujarati.abplive.com

તમાલપત્ર અને લવિંગની તીવ્ર ગંધ વંદાને ભગાડે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે સૂતા પહેલા કિચન સિંકને હંમેશા સૂકો રાખો.

Published by: gujarati.abplive.com

દરરોજ હાર્પિક કે ફિનોલથી પાઈપલાઈન સાફ કરવી.

Published by: gujarati.abplive.com