દૂધમાં લેક્ટોઝ હોય છે

Published by: gujarati.abplive.com

ઓછા ફેટવાળા દૂધ પસંદ કરવું વધુ સારું માનવામાં આવે છે

દૂધમાં પ્રોટીન હોય છે

જે શરીરને શક્તિ આપે છે

તેમાં કેલ્શિયમ હોય છે

જે હાડકાંને મજબૂત બનાવે છે

નિષ્ણાતો મુજબ, વધારે દૂધ પીવાથી બ્લડ શુગર વધી શકે છે

ડાયાબિટીસમાં મર્યાદિત માત્રામાં દૂધ પીવું જોઈએ

દૂધ સાથે નટ્સ ખાવાથી શરીર હેલ્ધી રહે છે

દૂધ પીવાથી શરીરને તરત એનર્જી મળે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે