ઉનાળો આવતાની સાથે જ બજારમાં તાજો લીલો ભીંડો આવવા લાગે છે



ભીંડો એ મોટાભાગના લોકોનું પ્રિય શાક છે



ભીંડો માત્ર એક સ્વાદિષ્ટ શાક નથી પરંતુ તે ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે



ભીંડામાં વિટામિન સી સારી માત્રામાં હોય છે



ભીંડામાં વિટામિન એ પણ છે. જે ત્વચાને સ્વસ્થ બનાવે છે.



ભીંડા ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે



ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખૂબ જ ફાયદાકારક શાક છે



ભીંડો હૃદયના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે



ભીડો વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો