ઘીનું સેવન કરતા પહેલા ફેક્ટસ જાણો

આ લોકોએ ન ખાવું જોઇએ ઘી

ઘીએ એ એક ડેરી પ્રોડક્ટસ છે

દૂધની એલર્જી હોય તેને ન ખાવું જોઇએ

આવા લોકોને સેવનથી ઝાડા ઉલ્ટી થઇ શકે છે

આવા લોકોને ફોલ્લી શીળશ પણ થઇ શકે છે.

હૃદય રોગીએ પણ ઘીનું સેવન ન કરવું

ઘી પચવામાં ભારે હોય છે

લીવરની સમસ્યા હોય તો ન ખાવું