ભારતના મોટા ભાગના ઘરોમાં તુલસીનો છોડ જોવા મળે છે

વર્ષોથી સવારે તુલસી પૂજાની પુૂજા કરવામાં આવે છે

જોકે તુલસીનું સેવન કરવાના ફાયદા પણ અનેક છે

તુલસીને ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે પણ રામબાણ માનવામાં આવે છે

શરદી અને ઉધરસમાં રાહત આપે છે તુલસી

તણાવ ઘટાડવામાં મદદરૂપ છે તુલસી

તે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદય રોગના જોખમને ઓછું કરે છે

તુલસીના સેવનથી પાચન શક્તિ વધે છે

ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો