મેદસ્વીતાને ઘટાડે છે આ 10 કારગર ટિપ્સ

Published by: gujarati.abplive.com

ગરમ પાણી ખાલી પેટે પીવો

Published by: gujarati.abplive.com

ગરમ પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે.

Published by: gujarati.abplive.com

મેટાબોલિઝમ વધવાથી વજન ઉતરે છે

Published by: gujarati.abplive.com

દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ વ્યાયામ કરો.

Published by: gujarati.abplive.com

પ્રોટીનવાળું આહાર લો.

Published by: gujarati.abplive.com

રાતે મોડું ખાવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

નાની-નાની મીલ્સમાં ખાવાની ટેવ રાખો.

Published by: gujarati.abplive.com

ફળ અને શાકભાજી વધુ ખાઓ.

Published by: gujarati.abplive.com