તાંબાના પાણીને હેલ્ધી મનાય છે



જો કે તેને પીવાના નિયમો છે



જો વધુ પીવામાં આવે તો નુકસાનકારક છે



દિવસમાં 2 વખત જ પીવું જોઇએ



વધુ પીવાથી ઉલ્ટી ઉબકા થઇ શકે છે



6થી 8 કલાક કોપર વાસણમાં પાણી ભરી રાખો



6થી 8 કલાક બાદ તે દિવસમાં 2વાર પીવો



ખટાશવાળું કોઇ પ્રવાહી કોપરના વાસણમાં રાખો



આ પ્રવાહી કોપર લીચિંગનું કારણ બની શકે છે