મોડી રાત સુધી જાગવાની આદતથી અનિદ્રા વધતી જાય છે.

Published by: gujarati.abplive.com

યોગ્ય ઊંઘ ન મળવાથી થાક અને ચીડિયાપણું અનુભવાય છે.

Published by: gujarati.abplive.com

રાત્રે વધુ પડતો મોબાઇલ ચલાવવાથી ઊંઘ બગડી શકે છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં રહેલી વિટામિનની ઉણપ પણ અનિદ્રાનું કારણ છે.

Published by: gujarati.abplive.com

વિટામિન D હાડકાં સિવાય સારી ઊંઘ માટે પણ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

વિટામિન E ઊંઘ સંબંધિત સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે.

Published by: gujarati.abplive.com

સિટ્રસ ફળો ખાઈને વિટામિન Cની ઉણપ દૂર કરી શકાય છે.

Published by: gujarati.abplive.com

વિટામિન B6 અને B12 મગજની તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં મેગ્નેશિયમ, ઝિંક અને આયર્નની ઉણપ ન થવા દો.

Published by: gujarati.abplive.com

ઊંઘની સમસ્યા વધુ હોય તો તબીબની યોગ્ય સલાહ લેવી.

Published by: gujarati.abplive.com