પનીરનું સેવન કરતાં પહેલા આ ફેક્ટસ જાણી લો



પનીરનું સેવન કરતાં પહેલા આ ફેક્ટસ જાણી લો



આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઇએ પનીર



પનીરમાં લેક્ટોઝ હોય છે



જે પેટમાં દુખાવાનું કારણ બને છે



હાઇ બીપીની સમસ્યામાં ઓછું સેવન કરવું



કારણ કે તેમાં સોડિયમ પણ વધુ હોય છે



જે હૃદય રોગનું જોખમ વધારે છે



સ્કિન એલર્જીની સમસ્યામાં પણ ન ખાવું જોઇએ



પનીરનો હેલ્ધી વિકલ્પ ટોફૂ છે