કાતિલ ગરમી સાથે ઉનાળાની શરુઆત થઈ ગઈ છે



ઉનાળાની ગરમીમાં શરીરની ખાસ કાળજી રાખવી પડે છે



ગરમીમાં શરીરને હાઇડ્રેટેડ રાખવું જરુરી છે



ઘરેથી બહાર નિકળા પહેલા હંમેશા સનસ્ક્રીન લગાવો



ગરમીમાં તમારે કેઝ્યુઅલ કપડા પહેરવા જોઈએ



બપોરે 12થી 4 દરમિયાન ઘરની બહાર નિકળવાનું ટાળો



ગરમીમાં સ્વસ્થ આહાર લેવો જોઈએ



ગરમીથી બચવા વારંવાર પાણી પીતા રહો



બહાર નિકળો તો હંમેશા ડ્રિંક્સ બનાવી સાથે રાખો



લીંબુપાણીનું સેવન ગરમીમાં સૌથી બેસ્ટ છે