તમે સુગર ફ્રી પર કરો છો વિશ્વાસ, આ સત્ય જાણી લો



સુગર ફ્રી પણ શરીર માટે નુકસાનકારક



ડાયાબિટિસમાં લો છો તો પહેલા આ જાણી લો



ડાયાબિટિશના દર્દીને સુગર ક્રેવિંગ થાય છે



જેના કારણે તે સુગર ફ્રીનો કરે છે ઉપયોગ



આ સુગર ફ્રી પણ ખાંડને બરાબર જ છે



આર્ટીફિશ્યલ સ્વીનર્સ કેન્સરને નોતરે છે



આર્ટીફિશ્યલ સ્વીનર્સ વજન પણ વધારે છે



આ બધું જ સુગર જેટલું જ નુકસાનકારક છે