રાત્રે ચા પીવાથી ઘણા સમસ્યાઓ થઈ શકે છે

રાત્રે ચા પીવી ખૂબ જ નુકસાનકારક છે

રાત્રે ચાથી પેટની પણ સમસ્યાઓ થઈ શકે છે

તેનાથી સ્વાસ્થ્યને કોઇ નુકસાન થશે નહીં

કારણ કે ચામાં કેફીન હોય છે જે ઉંઘને પ્રભાવિત કરી શકે છે

રાત્રે ચા પીવાથી છાતીમાં બળતરાની સમસ્યા થઇ શકે છે

કેફીનની વધુ માત્રાથી કેટલાક લોકોનું બ્લડ પ્રેશર વધી શકે છે

રાત્રે ચા પીવાથી હાર્ટ અટેકનો ખતરો રહે છે

તમે હર્બલ ચા જેમ કે ગ્રીન ટી, તુલસીની ચા પી શકો છો

રાત્રે ચા પીવાની આદત સારી નથી