દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ

દૂધ કેલ્શિયમની ઉણપ દૂર કરે છે

કેલ્શિયમ આપણા શરીરમાં હાડકાં અને દાંતની વૃદ્ધિ અને મજબૂતી માટે જરૂરી

દરરોજ રાત્રે ગરમ દૂધનું સેવન કરવાથી દાંત અને હાડકા મજબૂત બને છે

રાત્રે દૂધ પીવાથી ચોંકાવનારા લાભ થશે

દૂધમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે

તેથી દરરોજ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે

રોજ રાત્રે એક ગ્લાસ હુંફાળું દૂધ પીવાથી ઉર્જા જળવાઈ રહે છે

દૂધ પીવાથી સ્નાયુઓનો પણ વિકાસ થાય છે

કબજિયાતમાં દૂધ ખૂબ જ ફાયદાકારક