ગ્રીન ટી પીવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે

ગ્રીન ટીમાં એન્ટીઓકિસડન્ટો હોય છે

ગ્રીન ટી પીવાનો પણ યોગ્ય સમય હોય છે

સવારે નાસ્તા બાદ 1-2 કલાક પછી તમે ગ્રીન ટીનું સેવન કરી શકો

આખા દિવસમાં એક-બે કપ ગ્રીન ટી પીવી જોઈએ

ગ્રીન ટીનું વધારે સેવન કરવાથી બચો

સવારે ખાલી પેટ ગ્રીન ટી પીવાનું ટાળો

ગ્રીન ટી તમે જમ્યા પછી પી શકો છો

લોકો વજન ઘટાડવા ગ્રીન ટીનું સેવન કરે છે

ગ્રીન ટી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે