દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક



દૂધનું યોગ્ય સમયે સેવન કરવું જોઈએ



દૂધનું સેવન રાત્રે કરી શકાય કે નહીં ?



દૂધ પીતા પહેલા હંમેશા થોડું ગરમ કરવું જોઈએ



દૂધ પીવાનો યોગ્ય સમય રાત્રિનો માનવામાં આવે છે



દિવસે દૂધ પીવાથી ઊંઘ અને પાચન પર અસર પડી શકે છે



મધ કે હળદર ભેળવીને દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



દૂધ પોષકતત્વોથી ભરપૂર છે



ઘણા લોકો સવારે પણ દૂધ પીતા હોય છે



પાચનની કોઈ મુશ્કેલી ન હોય તો તમે કોઈપણ સમયે દૂધ પી શકો છો