સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક



પરંતુ જો યોગ્ય સમયે ખાવામાં આવે તો ફાયદા થાય છે



રાત્રે સફરજન ખાવાથી પેટ ભારે થઈ શકે છે



સફરજન રાત્રે ખાવાથી કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે



સવારે નાસ્તામાં સફરજનનું સેવન સૌથી બેસ્ટ



સફરજન રાત્રે ખાવાથી બચવું જોઈએ



સફરજન ખાવાથી પાચન પ્રક્રિયા પર અસર પડે છે



સફરજનનું સેવન ભોજન કર્યાના ઓછામાં ઓછા 2 કલાક પછી કરો



સફરજનમાં ફ્રુક્ટોઝ હોય છે જે તમારા શરીરને એક્ટિવ રાખે છે



રોજ સફરજનના સેવનથી અનેક લાભ થશે