ચીકુ શરીર માટે ખૂબ લાભદાયી હોય છે

ચીકુના સેવનથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદાઓ થાય છે

પૌષ્ટિક હોવા છતાં પણ કેટલાક લોકો માટે તે હાનિકારક

પેટની કોઈ સમસ્યા હોય તો ચીકુનું સેવન ન કરો

ચીકુમાં કેલરીનું પ્રમાણ હોવાથી વજન ઘટાડવા માંગતા લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ

પાચનશક્તિ નબળી હોય કે પેટમાં વારંવાર ગેસ થતો હોય તો તેના સેવનથી બચો

ચીકુથી એલર્જી હોય તેમણે પણ આ ફળથી દૂર રહેવું

ચીકુ લોહીમાં સુગરનું સ્તર ઝડપથી વધારી શકે છે

ડાયાબિટીસના દર્દીઓએ ચીકુ ન ખાવા જોઈએ

સામાન્ય લોકો ચીકુનું સેવન કરી શકે છે