પપૈયાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



પપૈયાના સેવનથી પાચન સારુ રહે છે



તેમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ હોય છે



પપૈયા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે



ગર્ભવતી મહિલાઓએ પપૈયું ન ખાવું જોઈએ



કોઈ એલર્જી હોય તેમણે પણ પપૈયું ન ખાવું જોઈએ



લોહી પાતળુ કરવાની દવા લેતા હોય તેમણે પણ પપૈયું ન ખાવું જોઈએ



વજન ઘટાડવા માંગ તા હોય તો પપૈયાનું સેવન કરો



ડાયાબિટીસમાં પણ પપૈયાનું સેવન સારુ રહે છે



સામાન્ય વ્યક્તિએ રોજ પપૈયાનું સેવન કરી શકે છે