ગ્રીન ટી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



ગ્રીન ટી ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે



ગ્રીન ટી વધુ પ્રમાણમાં પીવાથી શરીર પર એની આડઅસર પણ થઈ શકે



ગ્રીન ટી કેટલાક લોકો માટે હાનિકારક હોઈ શકે છે



સ્તનપાન કરાવતી મહિલાઓએ ગ્રીન ટી ન પીવી જોઈએ



જેમની પાચનક્રિયા નબળી છે તેણે ગ્રીન ટી ન પીવી



એનિમિયાના દર્દીએ ગ્રીન ટી પીવાનું ટાળવું જોઈએ



જે લોકોને કેફીનની એલર્જી હોય તેમણે પણ ગ્રીન ટી ન પીવી



દિવસમાં 3-4 કપ ગ્રીન ટી પી શકો



વધુ પ્રમાણમાં પીવાથી નુકસાન થઈ શકે