હળદરવાળું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

શિયાળામાં હળદરવાળું દૂધ પીવાથી ડબલ લાભ થશે

હળદરવાળું દૂધ અનેક બીમારીઓથી બચાવે છે

પરંતુ આ દૂધ કેટલાક લોકો માટે નુકસાનકારક બની શકે છે

એસિડિટીની સમસ્યા હોય તો હળદરવાળું દૂધ નુકસાન પહોંચાડી શકે છે

જો પથરીની સમસ્યા હોય તો આ દૂધ યોગ્ય માત્રામાં પીવું

હળદરથી એલર્જી હોય તેમણે પણ આ દૂધનું સેવન ન કરવું જોઈએ

જો હળદરવાળું દૂધ વધુ માત્રામાં પીવામાં આવે તો પાચનની સમસ્યા થઈ શકે

કોઈપણ દવા સાથે આ દૂધ પીતા પહેલા ડૉક્ટરની સલાહ લો

(અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે અમલ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)