સફરજન ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે



સફરજનમાં ઘણા પોષકતત્વો હોય છે



જે તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે



સફરજન ખાવાના ફાયદાની સાથે ગેરફાયદા પણ છે



કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ



તેમાં ફાઈબર હોવાથી નબળી પાચનશક્તિ હોય તેમણે ન ખાવા જોઈએ



ડાયાબિટીસના દર્દીએ સફરજન ન ખાવું જોઈએ



કોઈ એલર્જીની સમસ્યા હોય તો સફરજનનું સેવન ન કરો



આ કારણે સફરજનના સેવનથી સ્કીનની સમસ્યા થઈ શકે



ખાલી પેટે વધુ માત્રામાં સફરજનનું સેવન કરવાથી ઝાડા થઈ શકે