ઉનાળાના આકરા તાપમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે



ખાસ કરીને ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈએ



ઉનાળામાં તમે ભીંડાનું સેવન કરી શકો છો



ભીંડો માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ પોષક તત્વોથી પણ ભરપૂર છે



ભીંડામાં વિટામિન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે



ડાયાબિટીસને કંટ્રોલ કરે છે



ભીંડો હૃદયના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે



રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે



ભીંડા ખાવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો