આપણા મસલ્સ માટે પ્રોટીન જરૂરી છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

પ્રોટીનથી વજન વધતું નથી

Published by: gujarati.abplive.com
Image Source: freepik

દાળને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

ઉપરાંત સોયાબીન, રાજમા, છોલે, ચણા, આ બધામાં ફેટ ઓછું હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

જેથી વજન ઉતારવામાં કારગર સાબિત થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

પનીરને પણ પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

વજન ઉતારવા માટે તેને ડાયટમાં સામેલ કરી શકાય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

પનીરના કારણે પેટ લાંબો સમય ભરેલું રહે છે

Published by: gujarati.abplive.com

નિષ્ણાતો મુજબ, દાળ અને પનીરને બન્નેને ડાયટમાં સામેલ કરી શકાય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik