દૂધી અનેક બીમારીથી છૂટકારો અપાવતી શાકભાજી માનવામાં આવે છે

તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ જેવા અનેક પોષક તત્વો મળી આવે છે

દૂધીનું જ્યુસ પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે

દૂધીના જ્યુસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે

તેનું સેવન કરવાથી ઈમ્યુન સિસ્ટમ સારી રહે છે

હાઈ યુરિક એસિડના દર્દી માટે પણ દૂધીનું જ્યુસ લાભકારી છે

તેમાં ડાયટરી ફાયબર હોય છે, જે બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે

ડાયાબિટિસના દર્દી માટે દૂધીનું જ્યુસ ખૂબ લાભકારી છે

દૂધીનું જ્યુસ કિડનીના સોજાને ઘટાડવામાં મદદગાર છે

ખાલી પેટે દૂધીનું જ્યુસ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટી શકે છે

Thanks for Reading. UP NEXT

ખાલી પેટ ભૂલેચૂકે ન ખાઓ આ ચીજો

View next story