કેટલીક શાકભાજીમાં રહેલી બીજ ગોલ બ્લેડર સ્ટોનનું કારણ બને છે

સ્ટોનની સમસ્યામાં ટામેટા ખાવાની ના પાડવામાં આવે છે

ટામેટામાં ઓક્સલેટ ઘણી ઓછી માત્રામાં હોય છે, તેનાથી સ્ટોન બનતો નથી

કિડનીની કોઈ સમસ્યા ન હોય તો તમે ટામેટા ખાઈ શકો છો

કિડનીની સમસ્યા થવા પર ઓક્સલેટનું સેવન મર્યાદીત કરી દેવું જોઈએ

જ્યારે રિંગણના બીજ પથરીનું કારણ બની શકે છે

રિંગણમાં ઓક્લસેટની માત્રા વધારે હોય છે

આ સ્થિતિમાં બીજ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે

ગોલ બ્લેડરની અન્ય સમસ્યામાં પણ રિંગણ ખાવાથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે



Thanks for Reading. UP NEXT

ઊંઘની દુશ્મન છે આ 5 ફૂડ આઇટમ

View next story