ઊંઘની દુશ્મન છે આ 5 ફૂડ આઇટમ



મોડી રાત્રિ ભોજનમાં લેવાનું કરો અવોઇડ



સૂકા મેવાને અવોઇડ કરો



ડિનરમાં તળેલો ખોરાક ખાઓ



રાત્રે ટામેટાં ખાવાનું અવોઇડ કરો



ટામેટાં એસિડ બનાવવાનું કામ કરે છે.



તેનાથી ખાટા ઓડકાર, એસિડિટી થાય છે



રાત્રે આઈસ્ક્રીમ ખાવાનું પણ અવોઇડ કરો



આઈસ્ક્રીમ કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધારે છે.



તેનાથી ઊંઘ આવવામાં સમસ્યા થઈ શકે છે.



રાત્રે ચા અને કોફી પીવાનું અવોઇડ કરો



રાત્રે પિત્ઝા ખાવાનું અવોઇડ કરો



Thanks for Reading. UP NEXT

ખાધા પછી કેટલા સમય પછી છાશ પીવી જોઈએ?

View next story