ત્વચા અને આંખો પીળી થવી (કમળો) એ એક સામાન્ય લક્ષણ છે.



લીવરને નુકસાન થવાથી ખીલ અને ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે.



તેની ખામીને કારણે ત્વચામાં ખંજવાળ આવી શકે છે.



ચહેરા પર કરોળિયા જેવી નસો જોવા મળે એ લીવરની બીમારીની નિશાની હોઈ શકે છે.



લીવરને નુકસાન થવાથી આંખોની આસપાસ સોજો આવી શકે છે.



તેનાથી બચવા માટે હેલ્ધી ડાયટ લો.



ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન ટાળો.



આ માત્ર સામાન્ય માહિતી માટે છે. આવી કોઈપણ સમસ્યાથી છુટકારો મેળવવા માટે, તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.