દિવસભર સતત રહેતો થાક લિવરની નબળાઈનો સંકેત હોઈ શકે.

Published by: gujarati.abplive.com

લિવર શરીરની આખી સિસ્ટમને અંદરથી સાફ રાખવાનું કામ કરે છે.

Published by: gujarati.abplive.com

લિવર બરાબર કામ ન કરે ત્યારે શરીરમાં અશક્તિ લાગે છે.

Published by: gujarati.abplive.com

ખોરાક પચાવવા અને બોડી ડિટોક્સ કરવા માટે લિવર જરૂરી છે.

Published by: gujarati.abplive.com

સવારે ઉઠતા જ થાક લાગવો એ લિવરની પ્રારંભિક સમસ્યા છે.

Published by: gujarati.abplive.com

આંખો પીળી થવી અને પેશાબનો રંગ ઘેરો હોવો એ લિવરના લક્ષણ છે.

Published by: gujarati.abplive.com

લિવર સ્વસ્થ રાખવા ડાયટમાં લીલા શાકભાજી અને ફળો લો.

Published by: gujarati.abplive.com

શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવા રોજ 8-10 ગ્લાસ પાણી પીવો.

Published by: gujarati.abplive.com

દરરોજ વૉકિંગ અથવા હળવી કસરત કરવાથી લિવર એક્ટિવ રહે છે.

Published by: gujarati.abplive.com

ફાસ્ટ ફૂડ, વધુ તળેલું ભોજન અને દારૂ લિવરને નુકસાન કરે છે.

Published by: gujarati.abplive.com