કસરત માટે સમય ન હોય તો પણ સ્માર્ટ લાઈફસ્ટાઈલથી વજન ઘટાડી શકાય છે.

Published by: gujarati.abplive.com

વજન વધવાનું સૌથી મોટું કારણ આપણી ખાવાની ખરાબ આદતો છે.

Published by: gujarati.abplive.com

તળેલું, ગળ્યું અને પેકેટવાળું ફૂડ ખાવાનું બિલકુલ ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

જમતી વખતે થાળીમાં અડધો ભાગ શાકભાજીનો (Salad) રાખવો.

Published by: gujarati.abplive.com

સફેદ ભાતને બદલે ફાઈબરવાળા 'બ્રાઉન રાઈસ' ખાવાનો આગ્રહ રાખવો.

Published by: gujarati.abplive.com

મેંદો, ખાંડ, બિસ્કિટ અને સફેદ બ્રેડ વજન ઝડપથી વધારે છે.

Published by: gujarati.abplive.com

દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવાથી મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે.

Published by: gujarati.abplive.com

ઊંઘ પૂરી ન થવાથી વજન વધે છે, તેથી રોજ 7 8 કલાક ઊંઘ લો.

Published by: gujarati.abplive.com

તણાવ (Stress) લેવાથી હોર્મોન્સ બગડે છે અને વજન વધે છે.

Published by: gujarati.abplive.com

કસરત ન થાય તો દિવસ દરમિયાન થોડું ચાલવું કે સાયકલ ચલાવવી.

Published by: gujarati.abplive.com