સફરજન ઓછી કેલરી ધરાવે છે

Published by: gujarati.abplive.com

ફાઈબરનું પ્રમાણ સફરજન વધું હોય છે

પપૈયું પાચન માટે લાભદાયક હોય છે

તરબૂચમાં પાણી વધુ અને કેલરી ઓછી હોય છે

વજન નિયંત્રણમાં સંતરૂ મદદ કરે છે

સ્ટ્રોબેરીમાં ઓછી કેલરી હોય છે

કીવી પોષક તત્ત્વોથી ભરપૂર છે

પેરુ પેટ ભરેલું રાખે છે

દાડમ ઓછા પ્રમાણમાં લેવાથી શરીરને ફાયદા થાય છે

ડાયટમાં ઓછા કેલરીવાળા ફળો સામેલ કરવા જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી