લીચી એક રસદાર અને સ્વાદિષ્ટ ફળ



લીચી હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે



લીચીમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે



લીચી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.



વિટામિન સી સારી માત્રામાં મળી આવે છે



તેથી જ લીચી સ્કિન માટે પણ ઉપકારક છે



સગર્ભા સ્ત્રીઓ માટે લીચી અમૃત સમાન છે,



લીચી આયરનની કરે છે પૂર્તિ



લીચી ખાવાથી પેરાલિસિસનો ખતરો ઓછો થાય છે



એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર લીચી સ્કિન યંગ રાખે છે.