મશીનની ચા હંમેશા તાજી રહેતી નથી

Published by: gujarati.abplive.com

તેમાં કેમિકલનું પ્રમાણ હોય છે

આરોગ્ય માટે તે હાનિકારક છે

મશીનની ચા વધુ પિવાથી પચવામાં સમસ્યા થાય છે

પાચક તંત્ર પર નકારાત્મક અસર પડે છે

મશીનની ચાથી એલર્જી થવાનો ખતરો વધે છે

દિવસમાં વધારે ચા પિવાથી ઊર્જામાં અસ્થિરતા આવે છે

મશીનની ચા પીવાથી ડાયબિટીઝનો ખતરો વધે છે

વધુ મશીન ચા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે