રાગી ખાવાના મુખ્ય ફાયદા



લોહીની ઉણપ દૂર કરે છે



રાગીમાં આયર્નની માત્રા વધુ હોય છે,



રાગીમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે.



જે હાડકાંને મજબૂત બનાવે છે.



રાગીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે



રાગી પાચનતંત્ર સુધારે છે



કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.



કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે



બ્લડ સુગરને નિયંત્રિત કરે છે: