વધુ ઇન્ટરનેટના ઉપયોગથી આંખો પર તણાવ પડે છે

Published by: gujarati.abplive.com

મોબાઇલની લત માનસિક તણાવને વધારે છે

રાત્રે સતત મોબાઇલના ઉપયોગથી ઊંઘમાં ખલેલ પડે છે

શારીરિક પ્રવૃત્તિ ઓછી થાય છે

તેનાથી સ્વાસ્થ્ય બગડે છે

સોશિયલ મીડિયા કારણે ઈર્ષામાં વધારો થાય છે

બાળકોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ઘટે છે

ખોટી માહિતીથી માનસિક ગેરસમજ ઊભી થાય છે

સતત મોબાઇલના ઉપયોગથી સમયનો બગાડ થાય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે