મખાનાને ખૂબ જ પૌષ્ટિક ફૂડ માનવામાં આવે છે.



તેને ડાયટમાં સામેલ કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



કિડનીમાં પથરીની સમસ્યા ધરાવતા લોકો માટે મખાના નુકસાનકારક છે



કિડની સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો મખાના ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લો.



મખાનામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.



તે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે



મખાનામાં ફાઇબર ખૂબ વધારે હોય છે, જે સામાન્ય રીતે પાચન માટે સારું માનવામાં આવે છે.



મખાના વિટામિન K નો સારો સ્ત્રોત છે. તેથી લોહી પાતળા કરવાની દવા લેતા લોકો માટે વધુ પડતા મખાના ખાવાથી નુકસાન થઈ શકે છે.



કેટલાક લોકોને મખાનાની એલર્જી હોઈ શકે છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો