મખાના વજન ઘટાડવામાં મદદ કરી શકે છે

મખાનામાં કેલરી પ્રમાણમાં ઓછી હોય છે.

મખાનામાં પ્રોટીન ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે

મખાનામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ હોય છે.

નાસ્તા તરીકે ખાવાથી પેટ ભરેલું લાગવામાં મદદ થઈ શકે છે.

ભૂખને કંટ્રોલ કરવામાં મદદરૂપ બની શકે છે.

જંક ફૂડના બદલે મખાના સારો વિકલ્પ બની શકે છે.

મખાનામાં કેટલાક જરૂરી ખનિજો પણ મળે છે.

ઘીમાં કે વધારે મસાલા સાથે બનાવેલા મખાના વધુ કેલરી આપી શકે છે.

વજન ઘટાડવા માટે મખાના સાથે સંતુલિત આહાર અને કસરત જરૂરી.