કેરી ફળોનો રાજા છે, પણ ખોટું કોમ્બિનેશન નુકસાન કરી શકે છે.

Published by: gujarati.abplive.com

નારંગી જેવા ખાટાં ફળો ખાવાથી એસિડ રિફ્લક્સ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

મસાલેદાર ભોજન અને કેરીથી શરીરમાં વધુ ગરમી પેદા થાય છે.

Published by: gujarati.abplive.com

રોટલી કે ભાત સાથે કેરી ખાવાથી પાચન પ્રક્રિયા ધીમી પડે છે.

Published by: gujarati.abplive.com

કેરીને હંમેશા જમવાના 1 કલાક પહેલા કે પછી એકલા જ ખાઓ.

Published by: gujarati.abplive.com

ઢોકળા કે દહીં સાથે કેરી ખાવાથી પેટમાં આફરો આવી શકે છે.

Published by: gujarati.abplive.com

તળેલા ખોરાક સાથે કેરી ખાવાથી બ્લડ શુગર અચાનક વધી જાય છે.

Published by: gujarati.abplive.com

કેરી ખાધા પછી ચા-કોફી પીવાથી પોષક તત્વોનો નાશ થાય છે.

Published by: gujarati.abplive.com

આ ખોટા મિશ્રણો પાચનતંત્રને લાંબા ગાળે નબળું પાડી શકે છે.

Published by: gujarati.abplive.com

હેલ્ધી રહેવા માટે કેરી ખાતી વખતે આ સાવધાની રાખવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com