કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

યોગ્ય સમયે કેળા ખાવામાં આવે તો ફાયદો થશે

રાત્રે સૂતા પહેલા કેળાનું સેવન ટાળવું જોઈએ

રાત્રે કેળા ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે

કેળા પચવામાં ભારે હોવાથી રાત્રે સૂતા પહેલા ન ખાવા જોઈએ

પાકેલા કેળા રાત્રે ખાવાથી ગેસ, પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે

જેમને શરીદીની સમસ્યા છે તેણે રાત્રે કેળા ન ખાવા

જો રાત્રે કેળા ખાવા હોય તો સૂવાના એક કલાક પહેલા સેવન કરો

કેળામાં ફાઈબર હોય છે જે પાચનને સારુ બનાવે છે

રાત્રે કેળા ખાતા હોય તો એક જ કેળું ખાવું જોઈએ વધારે નહીં