કેરીમાં કુદરતી શર્કરા (Sugar) અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઘણું વધારે હોય છે.

Published by: gujarati.abplive.com

ભરપેટ ભોજન કર્યા પછી તરત જ કેરી ખાવાથી શરીરમાં કેલરી અને સુગર અચાનક વધી જાય છે.

Published by: gujarati.abplive.com

આ આદત બ્લડ સુગર લેવલમાં તીવ્ર ઉછાળો લાવે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત જોખમી છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાતોના મતે, ફળ ખાવાનો શ્રેષ્ઠ સમય ભોજનના 30 થી 60 મિનિટ પહેલાનો છે.

Published by: gujarati.abplive.com

જો ભોજન પછી કેરી ખાવી હોય, તો જમવા અને કેરી વચ્ચે ઓછામાં ઓછો 1.5 થી 2 કલાકનો ગાળો રાખવો.

Published by: gujarati.abplive.com

આયુર્વેદ મુજબ કેરી અને દૂધનું મિશ્રણ પાચનતંત્ર પર નકારાત્મક અસર કરી ગેસ કે એસિડિટી કરી શકે છે.

Published by: gujarati.abplive.com

કેરી ખાધા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં, કારણ કે તે પાચન ઉત્સેચકોને નબળા પાડે છે.

Published by: gujarati.abplive.com

અંદાજે 100 ગ્રામ કેરીમાં 60 kcal કેલરી અને 13 થી 14 ગ્રામ નેચરલ સુગર હોય છે.

Published by: gujarati.abplive.com

વજન વધતું અટકાવવા માટે રાત્રે સૂતા પહેલા કે ભારે ડિનર પછી કેરી ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

કેરીનો પૂરતો ફાયદો મેળવવા માટે તેને હંમેશા મર્યાદિત માત્રામાં અને સાચા સમયે ખાવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com