મેંગોસ્ટીન વિદેશી અને ખાટું-મીઠું ફળ છે

Published by: gujarati.abplive.com

આ ફળમાં વિટામિન Cનો ભરપૂર સ્ત્રોત છે

તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે

જે તમારી રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે

મેંગોસ્ટીનમાં પ્રોટીન, કેલ્શિયમ અને ફાઈબર વધુ માત્રામાં હોય છે

આ ફળ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલની ઘટે છે

નિષ્ણાતો મતે, ફળ હૃદયની બીમારીઓને ઘટાડે છે

મેંગોસ્ટીન ત્વચા માટે પણ સારું હોય છે

તેમાં બળતરા વિરોધી ગુણધર્મો અને એન્ટીઓક્સીડેન્ટ છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે