લવિંગ સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા આપે છે



રોજ રાત્રે લવિંગનું સેવન કરવું જોઈએ



રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી ભોજન સારુ પચી જાય છે



લવિંગ ગેસ અને કબજિયાતમાં રાહત આપશે



લવિંગ ખાવાથી ગળામાં ખરાશ દૂર થશે



લવિંગ ઈમ્યુનિટી વધારે છે



ઉધરસ હોય તો પણ લવિંગનું સેવન સૌથી બેસ્ટ છે



શરીરમાં તણાવ ઓછો કરવામાં લવિંગ મદદ કરશે



લવિંગ ખાવાથી તમે બીમારીઓથી દૂર રહેશો



દાંતમાં કોઈ દુખાવો હોય તો રાહત મળશે