1 મહિનામાં મટી જશે માઇગ્રેઇન અજમાવી જુઓ આ ઉપાય



વરિયાળીના અનેક રીતે ગુણકારી છે



માઇગ્રેઇનમાં અકસીર છે વરિયાળી



સૂંઠ અને વરિયાળીને પાણીમાં નાખી ઉકાળો



ઠંડુ થયા બાદ 4 બુંદ નાકમાં નાખો



200 ગ્રામ વરિયાળી 100 ગ્રામ મિસરી



રોજ એક ચમચી ખાલી પેટ પાણી સાથે લો



1 મહિનામાં માઇગ્રેઇન ઠીક થઇ જશે



તેજ તાવની સ્થિતિમાં વરિયાળી કારગર



કપૂર અને વરિયાળીના પેસ્ટને કપાળ પર લગાવો



તાવથી રાહત મળશે