દૂધ હાડકાને મજબૂત બનાવે છે

Published by: gujarati.abplive.com

દૂધ વિટામિન D અને કેલ્શિયમથી ભરપૂર હોય છે

દહીં પાચનતંત્રને મજબૂત રાખે છે

દહીંથી ઇમ્યુનિટીમાં વધારો થાય છે

પનીર પ્રોટીનથી ભરપૂર હોય છે

પનીર વજન વધારવા અને હાડકાં માટે લાભદાયી છે

દૂધ ઊર્જા માટે શ્રેષ્ઠ ગણાય છે

દહીં પેટ માટે લાભદાયી છે

પનીર શરીરને જરૂરી પોષણ પૂરું કરે છે

તંદુરસ્ત જીવન માટે આ ત્રણેય શ્રેષ્ઠ છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.