દૂધ અને જલેબી ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે

આજે આપણે તેનું સેવન કરવાના ફાયદા અને સાવચેતી વિશે જાણીશું

આ કોમ્બિનેશન ખાવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ વધે છે, જે સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે.

દૂધ કેલ્શિયમનો મોટો સ્ત્રોત છે, જે હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે

પાતળા લોકો માટે હેલ્ધી રીતે વજન વધારવા દૂધ-જલેબી એક ઉત્તમ વિકલ્પ છે

જલેબીમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, તેથી ડાયાબિટીસ ધરાવતા લોકોએ આનું સેવન ટાળવું

સવારે ખાલી પેટે ગરમ દૂધ સાથે જલેબી ખાવાથી માઈગ્રેનમાં રાહત મળે છે

દૂધ અને જલેબીનું મિશ્રણ શરીરને તરત જ એનર્જી આપે છે

આમાં કેલરી ખૂબ વધારે હોવાથી, જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમણે આ ન ખાવું જોઈએ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે