ગરમીની ઋતુમાં પેટમાં બળતરા થવી સામાન્ય સમસ્યા છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતો મસાલાવાળો ખોરાક ખાવાથી પેટની ગરમી વધે છે.

Published by: gujarati.abplive.com

ચાલો જાણીએ કે આ પેટની ગરમીને કેવી રીતે ઓછી કરી શકાય.

Published by: gujarati.abplive.com

પેટની ગરમી ઘટાડવા માટે ફુદીનાના પાન ખૂબ જ કામના છે.

Published by: gujarati.abplive.com

ફુદીનામાં વિટામિન C, વિટામિન A અને આયર્ન ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું 'મેન્થોલ' તત્વ પેટને અંદરથી ઠંડુ રાખે છે.

Published by: gujarati.abplive.com

ફુદીનો પેટની બળતરા, એસિડિટી અને ગેસમાં ઝડપી રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

તમે દરરોજ સવારે ફુદીનાના પાન ચાવીને ખાઈ શકો છો.

Published by: gujarati.abplive.com

આ સિવાય ફુદીનાનું શરબત કે સ્વાદિષ્ટ ચટણી પણ બનાવી શકાય.

Published by: gujarati.abplive.com

આ માહિતી સામાન્ય રિપોર્ટ પર આધારિત છે, અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com