હેર ટ્રાન્સપ્લાન્ટ વિશે ખોટી માન્યતાઓ



માન્યતા-1 હેર ટ્રાન્સપ્લાન્ટ કેન્સરનું કારણ બની શકે છે અ



આંખોને નુકસાન પહોંચાડી શકે છે



મગજના અમુક ભાગને નુકસાન પહોંચાડી શકે છે.



માન્યતા-2 હેર ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જ પીડાદાયક પ્રક્રિયા છે.



માન્યતા-3 હેર ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જ કૃત્રિમ લાગે છે.



માન્યતા-4 હેર ટ્રાન્સપ્લાન્ટ લાંબા સમય સુધી ચાલતું નથી.



માન્યતા-5 માત્ર પુરુષો જ ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે.



માન્યતા-6 માત્ર શ્રીમંત લોકો જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરી શકે છે.



હેર ટ્રાન્સપ્લાન્ટને લઇને આ તમામ માન્યતાા ખોટી છે