ચિયા સીડસ સાથે આ વસ્તુ મિક્સ કરીને ખાવ, મોંધી ક્રિમ તેની સામે ફેઇલ ચિયા સીડ્સ ગુણોનો ભંડાર છે ચીયા સીડસમાં સૌદર્યવર્ધી ગુણો છે ચીયા સીડસ સ્વાસ્થ્યવર્ધી પણ છે આ સીડ્સના સેવનના અનેક ફાયદા છે ચીયા સીડસ વેઇટ લોસમાં મદદ કરે છે ચીયા સીડસ એન્ટીએજિંગ ગુણોથી ભરપૂર છે ચીયા સીડસમાં કેસર મિક્સ કરીને ખાવો કેસરમાં મોજૂદ ક્રોસન સ્કિને ટાઇટ કરે છે ઝુરીયા મહિન રેખાને દૂર કરે છે આ બંને મિશ્રણને સેવન ખાલી પેટ કરો જે સ્કિનને એવર યંગ લુક આપશે ચીયાસીડ્સ કેસરને ફેસ પર પણ લગાવી શકો છો