ફેફસાને સ્વસ્થ રાખવા કરો આ કામ ફેફસાને ડેમેજ કરે છે આ ચીજો ફેફસા શરીરનું મહત્વપૂર્ણ અંગ લાઇફસ્ટાઇલમાં ગરબડથી ફેફસા ડેમેજ થાય છે ધૂમ્રપાન ફેફસાનું મોટું દુશ્મન છે સિગરેટ ફેફસાને ડેમેજ કરે છે ફેફસાની કોશિકાને નુકસાન કરે છે વાહનો સહિતનો ધૂમાડો નુકસાનકારક આ ચીજ ફેફસાને બીમાર કરે છે જંકફૂડનું સેવન ફેફસા બીમાર કરે છે ખાંડનું વધુ સેવન ફેફસા બીમાર કરે છે