દૂધમાં મખાના પલાળીને ખાશો તો શું થશે



મખાના પ્રોટીન ફાઇબરનો સારો સ્ત્રોત છે



દૂધમાં કેલ્શિયમ વિટામિન ડી છે



દૂધ મખાનાના સેવનથી ફાયદા થાય છે



મખાના દૂધનું સેવન વજન વધારશે



હાડકાને આ ચીજ મજબુતી આપશે



મખાના-દૂધનું સેવનથી ઊંધ સારી આવે છે



પાચન તંત્રને આ ચીજ દુરસ્ત કરે છે



સ્કિનને હેલ્ધી બનાવે છે લિકવિડ