ગુડ મોર્નિંગ થી ગુડ નાઈટ સુધી ઘણા લોકોની આંગળી મોબાઇલ પર હોય છે

Published by: gujarati.abplive.com

મોટાભાગના લોકો ડિજિટલ દુનિયામાં ફસાયેલા હોય છે

નાના છોકરા મોબાઇલનો મિસયુજ કરવા લાગ્યા છે

મોબાઈલના વધારે વપરાશથી તમારી આંખોને પ્રોબ્લેમ થઈ શકે છે

મોબાઈલની બ્લૂ લાઈટ આંખના રેટિનાને નુકસાન પહોંચાડે છે

કલાકો સુધી ફોનનો ઉપયોગ કરવાથી દૃષ્ટિ નબળી પડી શકે છે

આંખ ડ્રાઇ થઈ શકે છે

વધુ પ્રમાણ મોબાઇલ વાપરતી પોપચાં નો સોજો થાય છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.